DocHub enables you to slide type in Service-Level Agreement Template quickly and conveniently. No matter if your document is PDF or any other format, you can effortlessly modify it using DocHub's intuitive interface and powerful editing capabilities. With online editing, you can change your Service-Level Agreement Template without downloading or installing any software.
DocHub's drag and drop editor makes customizing your Service-Level Agreement Template simple and streamlined. We securely store all your edited documents in the cloud, allowing you to access them from anywhere, anytime. On top of that, it's easy to share your documents with people who need to check them or add an eSignature. And our deep integrations with Google services help you import, export and modify and sign documents directly from Google applications, all within a single, user-friendly program. Additionally, you can easily convert your edited Service-Level Agreement Template into a template for repetitive use.
All processed documents are securely saved in your DocHub account, are easily handled and shifted to other folders.
DocHub simplifies the process of completing document workflows from the outset!
ક્લાઉડ કમ્પ્યુટિંગ ના આ વર્ગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ ના એક અગત્યના મુદ્દાની ચર્ચા કરશું. સર્વિસ લેવલ અગ્રીમેન્ટ વચ્ચે સેવાની આપ-લે થાય અને તેમાં તેના મૂલ્યનો સમાવેશ થાય ત્યારે કોઈ પ્રકારનો કરાર હોવો જરૂરી છે. આ કરારમાં વિવિધ પાસાઓ જેમકે મૂલ્ય, સેવાની ઉપલબ્ધતા, ગુણવત્તા વગેરેનો સમાવેશ થાય છે. આ એક ખૂબ અઘરો મુદ્દો છે. જ્યારે એક વ્યક્તિ કે સંસ્થા પોતાના કમ્પ્યુટિંગ પેરાડાઇમ ને ક્લાઉડ સર્વિસ પર ફેરવે છે ત્યારે તે એ જ પ્રકારની વિશ્વસનીયતા, કામગીરી અને સુરક્ષાની અપેક્ષા રાખે છે જે તેને પોતાની માલિકીની જગ્યામાં મળે છે. વપરાશકર્તા ઈચ્છે છે કે તેની સિસ્ટમનો અંકુશ તેની પાસે હોય. હવે, આ માટે તેની પાસે આ મુદ્દાઓનો સમાવેશ કરતો કોઈ કરાર હોવો જોઈએ. જો કે આજ સુધી આ માટેનું કોઈ પ્રમાણભૂત બંધારણ નથી. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ સર્વિસ કે વર્ચુઅલ મશીન ખરીદીએ ત્યારે અમુક શરતો પર સહમત થઈએ છીએ એટલે કે કોઈ એક પ્રકારનો કરાર હોય છે. તો હવે આપણે જોઈશું કે એક સર્વિસ લેવલ અગ્રીમેન્ટ સામાન્ય રીતે કેવું દેખાય છે, તેમાં કયા કયા પરિબળો ધ્યાનમાં લેવાના હોય છે, તેના વિવિધ ઘટકો કયા છે અને છેલ્લ